ખેતરના માલિકે વહેલા આવેલા મજુરો સાથે એક દીનાર ચૂકવણી મંજૂર કરી? [૨૦:૧-૨]
ખેતરના માલિકે કહ્યું કે જે ઉચિત હશે તે તેમને આપશે [૨૦:૪-૭]
અગિયારમાં હોરાએ આવેલા મજુરોને એક દીનાર મળ્યો [૨૦:૯]
તેઓએ ફરિયાદ કરી કે અમે આખો દિવસ કામ કર્યું છે પણ જેઓએ એક જ કલાક કામ કર્યું છે તેઓને અમારા સરખું જ વેતન પ્રાપ્ત થયું છે [૨૦:૧૧-૧૨]
માલિકે કહ્યું કે તેમણે વહેલા લીધેલા મજુરોને માટે એક દીનાર ઠરાવેલો અને અને એ તેની મરજી છે કે તે બીજા મજુરોને પણ તેટલું જ આપે [૨૦:૧૩-૧૫]
ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે તે મરણદંડને સારું વધસ્તંભે જડાવાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને સોપાશે અને ત્રીજે દિવસે તે પાછો ઉઠશે [૨૦:૧૭-૧૯]
તે ઈચ્છતી હતી કે ઈસુ તેના રાજ્યમાં તેના દીકરાને જમણે અને ડાબે બેસવાની આજ્ઞા કરે [૨૦:૨૦-૨૧]
ઈસુએ કહ્યું કે પિતાએ જેને પસંદ કર્યા છે તેમને માટે તે જગા તેણે સિદ્ધ કરી છે [૨૦:૨૩]
ઈસુએ કહ્યું કે જેને મોટા થવું છે તેણે ચાકર થવું જોઈએ [૨૦:૨૬]
ઈસુએ કહ્યું કે તે સેવા કરવાને અને ઘણા લોકોની ખંડણીને સારું પોતાનો જીવ આપવા આવ્યા છે [૨૦:૨૮]
બે અંધોએ બૂમ પાડી કે "પ્રભુ, દાઉદના દીકરા, અમારી પર દયા કરો" [૨૦:૩૦]
ઈસુએ બે અંધોને સાજા કર્યા કેમ કે તેમને દયા આવી [૨૦:૩૪]