ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય માટે તેને અરણ્યમાં પવિત્ર આત્મા દોરી લઈ ગયા [૪:૨]
અરણ્યમાં ઈસુએ ચાળીસ રાત દિવસ ઉપવાસ કર્યો [૪:૨]
શેતાને પથ્થરમાંથી રોટલી બનાવવાનું પરીક્ષણ ઈસુનું કર્યું [૪:૩]
ઈસુએ કહ્યું કે માણસ એકલો રોટલીથી નથી જીવતો, પણ દરેક વચન જે ઈશ્વરના મોમાંથી નીકળે છે તેનાથી જીવે છે [૪:૪]
શેતાને ઈસુને પોતાની જાતને ભક્તિસ્થાન પરથી નીચે પાડી નાંખવાનું પરીક્ષણ કર્યું?
ઈસુએ કહ્યું કે તારે તારા પ્રભુ ઈશ્વરનું પરીક્ષણ ના કરવું [૪:૭]
જગતના સર્વ રાજ્યના બદલામાં ઈસુ શેતાનને ભજે એ તેનું પરીક્ષણ હતું [૪:૮-૯]
ઈસુએ કહ્યું તારે તારા ઈશ્વર એકલાની જ સેવા કરવી [૪:૧૦]
યશાયાએ કરેલી ભવિષ્ય વાણી પૂરી થઇ કે ગલીલમાં લોકો મોટો પ્રકાશ જોશે [૪:૧૫-૧૬]
ઈસુએ પ્રચાર કર્યો કે "પસ્તાવો કરો કેમકે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે" [૪:૧૭]
ઈસુએ કહ્યું તે પિતર અને આન્દ્રિયાને માણસોના પકડનારા કરશે [૪:૧૯]
પિતર, આન્દ્રિયા, યાકૂબ, અને યોહાન માછીમાર હતા [૪:૧૮-૨૧]
ઈસુએ ગાલીલીના સભા સ્થાનમાં બોધ આપતા હતા [૪:૨૩]
બિમારોને અને અશુદ્ધ આત્માથી ગ્રસિત લોકોને ઇસુ પાસે લાવવામાં આવતા અને ઈસુ તેમને સાજા કરતા [૪:૨૪]
એ સમયે લોકોના ટોળે ટોળા ઈસુની પાછળ ગયા [૪:૨૫]