ઈસુ યહુદાના બેથલેહેમમાં જન્મ થયો. [૨:૧]
પૂર્વથી આવેલા માગીઓએ ઈસુને "યહૂદીઓના રાજા" નામ આપ્યું [૨:૨]
પૂર્વમાં યહુદીઓના રાજાનો તારો માગીઓએ જોયો [૨:૨]
માગીઓથી હેરોદ રાજાને જયારે ખબર મળી ત્યારે તે ગભરાયો [૨:૩]
તેઓ ભવિષ્ય વાણી જાણતા હતા કે ખ્રિસ્ત બેથલેહેમમાં જનમશે [૨:૫-૬]
પૂર્વમાં તેઓની આગળ તારો ચાલતો હતો જ્યાં સુધી કે ઇસુ જ્યાં હતા ત્યાં તે ઉભો રહ્યો [૨:૯]
માગીઓ ઈસુને જોવા આવ્યા ત્યારે તે ઘણા જ નાના બાળક હતા [૨:૧૧]
માગીઓએ ઈસુને સોનું, લોબાન અને બોળની ભેટ આપી [૨:૧૧]
માગીઓ બીજા રસ્તે ઘરે ગયા કેમ કે સ્વપ્નમાં ઈશ્વરે તેમને હેરોદ પાસે જવાને ચેતવ્યા હતા [૨:૧૨]
યુસુફને મરિયમ ને ઈસુને મિસર લઈ જવાની સુચના નદી કેમ કે હેરોદ ઈસુને મારી નાંખવા માંગતો હતો [૨:૧૩]
ભવિષ્ય વાણી, "મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો"પૂરી થઈ જયારે ઇસુ મિસરમાંથી પાછા આવ્યા [૨:૧૫]
હેરોદે બે વર્ષ અથવા તેનાથી નાના બેથલેહેમ પ્રદેશના તમામ બાળકોને મારી નાખ્યા [૨:૧૬]
યુસુફને ઈઝરાયલ દેશમાં પાછા જવાની સુચના સ્વપ્નમાં મળી [૨:૧૯-૨૦]
મરિયમ અને ઈસુ સાથે જીવવાને યુસુફ ગાલીલના નાસરેથ ગામમાં સ્થાયી થયા [૨:૨૨-૨૩]
ખ્રિસ્ત નાઝારી કહેવાશે તે ભવિષ્ય વાણી પૂરી થઇ [૨:૨૩]